રાજ્યના 171 તાલુકાઓમાં મેઘમહેર| વાઘોડિયામાં ખેતીના પાક ધોવાયા

2022-07-24 97

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 171 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. વડોદરા જિલ્લામાં ભારે વરસાદને પગલે વાઘોડિયામાં ખેતરોમા રહેલો ઉભો પાક ધોવાઈ ગયો છે.

Videos similaires